ગતિ એટલે શું? ગતિના વિવિધ પ્રકારો જણાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) જ્યારે કોઈ પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષમાં સમય સાથે પોતાનું સ્થાન બદલે છે,ત્યારે તે પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષમાં ગતિમાં છે તેમ કહેવાય.
ગતિના વિવિધ પ્રકારો નીચે મુજબ છે:
$(1)$ સુરેખ ગતિ,
$(2)$ પ્રક્ષિપ્ત ગતિ,
$(3)$ આવર્ત ગતિ,
$(4)$ દોલિત ગતિ,
$(5)$ સરળ આવર્ત ગતિ,
$(6)$ નિયમિત ગતિ અને
$(7)$ અનિયમિત ગતિ.

Explore More

Similar Questions

પથ લંબાઈ (path length) સમજાવો.

જો કણ નીચેનામાંથી કઈ રીતે ગતિ કરતો હોય,તો આપેલા સમયના અંતરાલમાં સ્થાનાંતરનું મૂલ્ય એ કાપેલા અંતર જેટલું થાય?

આપણે કેવી રીતે જાણી શકીએ કે કોઈ વસ્તુ સ્થિર છે કે ગતિમાં છે?

એક ફુગ્ગો જમીન પરના બિંદુ $A$ ની ઉપર શિરોલંબ દિશામાં ઉપર જઈ રહ્યો છે. જ્યારે તે $h_{1}$ ઊંચાઈ પર હોય,ત્યારે $A$ થી $d$ અંતરે (બિંદુ $B$) ઉભેલી એક છોકરી તેને શિરોલંબ સાથે $45^{\circ}$ ના ખૂણે જુએ છે. જ્યારે ફુગ્ગો વધુ $h_{2}$ ઊંચાઈ પર જાય છે,ત્યારે જો છોકરી વધુ $2.464d$ અંતર (બિંદુ $C$) ખસે,તો તે શિરોલંબ સાથે $60^{\circ}$ ના ખૂણે દેખાય છે. તો ઊંચાઈ $h_{2}$ કેટલી હશે? (આપેલ છે: $\tan 30^{\circ} = 0.5774$)

કાયનેમેટિક્સ (Kinematics) એટલે શું?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo